'હેં! ગાંધીનગર સિવિલના દર્દીઓને અપાતાં ભોજનમાંથી મરેલી ગરોળી મળી!? ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઇન્ડોર સારવાર લઈ રહેલા દર્દીઓને ભોજન આપવાની કામગીરી અક્ષયપાત્ર સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં દાખલ અંદાજે 325 જેટલા દર્દીઓને ગત બુધવારના રોજ આપવામાં આવેલા ભોજનમાંથી એક દર્દીને પીરસવા આવેલી દાળમાંથી મરોલી ગરોળી નીકળતા દર્દીઓ ફફડાટ વ્યાપી ગયો હતો. દાળમાંથી ગરોળી નીકળી હોવાની જાણ દર્દીએ ફરજ ઉપર તબીબો તેમજ નર્સિંગ સ્ટાફને કરી હતી. જેને પરિણામે તાત્કાલિક અસરથી ભોજન દર્દીઓને પીરસવાનું બંધ કરીને ભોજનનો નાશ કરવામાં આવ્યો હતો. The Dead Lizard Was Found In The Food Given To The Civilian Patients What if a lizard comes out of the food you are eating !? Something similar has happened in Gandhinagar Civil Hospital! Meals are being provided to the patients undergoing indoor treatment. An estimated 325 patients admitted to the hospital were given a meal last Wednesday. The patient reported the lizard out of the lentils to the doctors on duty as well as the nursing staff. As a result, the food was destroyed by stopping serving the food to the patients with immediate effect. For instant update Follow us on Facebook: https://www.facebook.com/LoksattaJansatta/ Visit our YouTube Channel: http://bit.ly/TheLoksatta Follow us on Twitter: https://twitter.com/TheLoksatta Follow us on LinkedIn: https://www.linkedin.com/company/theloksatta Visit our Website: www.theloksatta.com For advertisements e-mail us at: theloksatta@gmail.com'
Tags: Food , latest News , Latest Update , Gujarat , patients , lizard , gujarati news , CIVILIAN , Dead Lizard , The Loksatta , gujarat today , loksatta jansatta , Civilian Patients , Found In The Food Given , Food Given To The Civilian Patients , ગાંધીનગર સિવિલના દર્દીઓને અપાતા ભોજનમાંથી મરેલી ગરોળી મળી , ભોજનમાંથી મરેલી ગરોળી મળી , દર્દીઓને , vidIQ ગાંધીનગર સિવિલ
See also:
comments